સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી, ક્યાક ઓરેન્જ તો ક્યાક યલો એલર્ટ
સૌરાષ્ટ્રમાં આજે યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હાલ ઓફશૉર ટ્રફ અને સાયકલોનિક સર્યુલેશન સક્રિય થતા વરસાદની શક્યતા … Read More